“જમીન મકાન” નું કરનારાઓ માટેBy prashantmamtora / December 30, 2011 ગુજરાતી માણુસ ને પૂછો કે શું કરો છો? પૈસા ક્યાં રોકશો? તો એક જ જવાબ મળે જમીન-મકાન. જમીન ના સોદાગરો અને જન્મજાત વેપારીઓ એવા ગુજરાતીઓ માટે જમીન ના માપ લેવા સરળ પડે એટલા માટે અહી કેટલીક સામાન્ય ગણતરીઓ.
પરાર્થે સમર્પણ January 1, 2012 at 10:42 am આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો. સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ) Reply
આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના
આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.
સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)