નેતા કેવો હોવો જોઇએ? શ્રી રામચરીતમાનસ માં સરસ વ્યાખ્યા છે અા માટે.
મુખીઅામ મુખુ સો ચાહીએ ખાન પાના કહુ એક
પાલઇ પોશઇ સકલ અંગ તુલસી સહીત બિબેક
મુખી એટલેકે નેતા હમેશા મુખ ના સમાન હોવો જોઇએ. મુખ પોતે એકલું ખાય છે. પરંતુ બઘાજ અંગો તેમાથી પોષ્ાણ મેળવે છે. અને તે પણ વિવેક પુર્વક. સંગઠન ના પાલન, પોષણ અને વિકાસની તમામ જવાબદારીઅો હમેશા નેતાએ પુરી કરવી જોઇએ અને તેમ છતા પણ સમગ્ર સંગઠનનં યોગ્ય અવસ્થામાં રહે તે માટે વિનય અને વિવેક હમેશા જાળવવા